
પ્રાપ્ત વિગત અનુસાર વોઁડ નંબર ૮ નીલકંઠ વાલ્મિકી નગર ઘર નં A 8899 મીલકત ના પાછલાં ભાગે નવો રોડ બનાવેલ છે જેની પાળી ના કાણાં પુરી દીધા છે જો કાણાં પાડે તો બધુ પાણી તળાવ માં જાય અને ઘરની પાછળ ની દીવાલ સાથે સંડાસ નો પી વી સી પાઈપ તોડી નાંખવામા આવેલછે તો વરસાદ નુ બધુ પાણી ખાળકૂવામાં જાયછે સ્થાનિક રહીશોએ નગરપાલીકામાં અરજી પણ કરેલ છે અને રૂબરૂ પણ વારંવાર રજુઆત કરેલ છે પાલિકા ના માણસો એ લટારમારી હોવાનું સ્થાનિક નગરજનો જણાવે છે પણ પરિસ્થિતિ માં કોઈ સુધારો થતો નથી ન છૂટકે અમારે મીડિયા પાસે આવવું પડયા ની રાવ છે ત્યારે નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ આ બાબતે તાત્કાલિક પગલા ભરે તેવી સ્થાની કો ની રજુવાત ક્યારે ધ્યાને લેવાશે તેતો સમયજ બતાવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








