ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડારામાનાઓ તરફથી જીલ્લામાં પોહી/જુગારની બદી અટકાવવા સુચના કરેલ જે અનુરાંધાને નાયબ પોલીસ આરધેક્ષક એલ.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ અ.હે.કો. સાગરભાઈ માલાભાઈ બ.ન.૧૨૯૮ નાઓને મળેલ બાતમી આધારે સુરતી ભાગોળમાં જુગાર અંગેની રેડ કરતા નિચે મુજબનો જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા આવેલ છે.જેમાં મુબારક ઉર્ઠુ બાદશાહ ૨જાક શીદી,૨હે.ગુ,હા,બોર્ડ અંડલેશ્વર શહે૨ તથા અન્ય છ પાસેથી જુગાર ૨મવાળા સાધનો તેમજ અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૧૪૫/-ના મુદામાલ શાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓને અટક કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



