
ભરૂચ જિલ્લા અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સીધી સૂચના અને એલસીબી પીઆઇ તરડે ને ખાનગી રાહે મળેલ બાતમી આધારે જિલ્લા એલસીબી નો સ્ટાફ નેસનલ હાઇવે પર સતત પેટ્રોલિંગ માં હતો અને વહેલી સવારે વડોદરા નો કોઈ ચકો નામનો બુટલેગર પાયલોટિંગ કરી મોંઘીદાટ ગાડીઓમાં વિદેશી દારૂ ભરી આઠ કાર નો કાફલો લઈ પાયલોટિંગ કરી જતા નજરે પડતાજ ભરૂચ એલસીબી ની ઝપાટ માં ભરૂચ ટોલટેક્સ પાસે પકડાઈ જતા
નાસભાગ મચી હતી પણ કહેવાય છે કે ચકો પકડાઈ ગયો છે અને મોંઘી આઠ કાર ની કિંમત ,પકડાયેલા 16 મોબાઇલ ની 5900000 થાય તેમ છે અને પકડાયેલ 2988 બોટલ ની કિમત 1282800 એમ કુુલ રૂૂૂપીયા 72800800 નો માલ સાથે પકડેલા આરોપીઓ (૧) પરશે ભાઈ ઉફેચકો શનાભાઈ ચૌહાણ રહે. એ-૧૩, ગીતાંજલી એપાટિમેન્ટ,
જલારામ સામે, કારલેીબાગ, વડોદરા (૨) નવકાસભાઈ હરસદારાય મંડોરા રહે. મકાન નંબર ૧૨૮
ભાટવાડ, વાડી ટાવર પાસે, વાડી, વડોદરા (૩) કલ્પેશભાઈ પ્રમોદભાઈ બારોટ રહે. ભાટવાડ, વાડી ટાવર
પાસે, વાડી, વડોદરા (૪) પ્રનદપભાઈ મહેન્રભાઈ રહે. ઘર નંબર ૫૬૦, ધોળીકુ ઈ બજાર, ભરૂચ (૫)
દીપકભાઈ નટવરભાઈ માછી રહે. રાજપીપળા, મચ્છીમાકેટ, તા. નાંદોદ, જી. નર્મદા (૬) સુનીલકુ માર
પન્ઢરીનાથ દીક્ષીત રહે. પંડ્યાપોળ, ચકલાસી,તાલુકો જી ખેડા તથા નાશી ગયેલ તેમજ ઈનોવા ગાડીમા બેેેસેલ નયન બોબડો પણ નાશી ગયેલ. જેમા સાદર પકડાયેલ આઠ
લક્ઝુલરયસ ગાડીઓમા લાવેલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો
આટલો જેગી દારૂ અને મુદ્દામાલ પકડાઈ જતા સવાર થીજ પોલીસ બેડ માં ખુશી ની લાગણી ખુમારી સાથે ફેલાય છે ખરેખર આંકડો તો ગણતરી પુરી થયે મળી શકે પણ હાલ એટલુતો જરૂર કહી શકાય કે નવા પોલીસ અધિક્ષક આવતાજ પોલીસ ટિમ મજબૂતી સાથે કામ કરતી જોવા મળી છે જે સરાહનીય છે







*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




