ભરૂચ જિલ્લા પાટીદાર સમાજના આગેવાનોએ સરદાર પટેલની જન્મજયંતિ ઉજવી

0
25

ભરૂચમાં પાટીદાર સમાજ દ્વારા બુધવારના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સેવાશ્રમ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

દેશભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરમાં વસતા પાટીદાર સમાજ દ્વારા આજરોજ સેવાશ્રમ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ફુલાહર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં પાટીદાર સમાજના રાધે પટેલ, જયેશ પટેલ સહિતનાં પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર જયંતિની ઉજવણી કરી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY