ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની ઝીણવટભરી નજર માં કહેવાય છે કે જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનમાં અને બ્રાન્ચઓમાં ચીપકી બેઠેલા કથિત વિવાદિત પોલીસકર્મી ઓ પર ટૂંક સમય માં બદલી ની ગાજ આવે તો નવાઈ નહિ.
બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળતી પાયાની જરૂરિયાત સમી વિગત માં હાલના પોલીસ અધિક્ષક મૌન અને શાંત માં ઘણી આંતરિક વિગતો ની તપાસ કરાઈ હોવાનું અંતરંગ વર્તુળો માંથી જાણવા મળ્યું છે કે બિનકાર્યક્ષમ વહીવટ અને કાયદાકીય કામ માં ઢીલી નીતિ દાખવનાર ની હવે ખેર નહીં રહે
ચર્ચાય છે કે પોલીસ અધિક્ષક સાહેબ ટ્રેનિંગ પુરી કરી આવે તે દરમ્યાન થયેલ કામગીરી ની સમીક્ષા કરી જરૂરી પ્રજાજોગ બદલીઓ નો ગંજીફો ચિપે તો નવાઈ નહીં ત્યારે ઉલ્લેખનીય રહેશે કે જિલ્લાના
પોલિસ કર્મીઓએ પોતાની ફરજ પ્રત્યેની સભાનતા અને ખમીર બતાવવુંજ રહ્યું અન્યથા
ઉપરી અધિકારી ની ગાજ વેઠવા તૈયાર રહેવું પડશે તેમાં બેમત નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




