પાલેજ પો.સ્‍ટે વિસ્તારમાં ક્રીકેટ સટ્ટો રમાડતા બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
299

પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર કે.જે.ધડુક સાહેબ તથા એલ.સી.બી.ની ટીમ પાલેજ પો.સ્ટે વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કે.જે.ધડુક સાહેબ મળેલ બાતમી આધારે સીમાલીયા થી પાલેજ તરફ આવતા રોડ ઉપર બે ઇસમો એક ફોરવ્હીલ ગાડીમા સીડની થંડર ટીમ વિરુધ્ધ મેલબોર્ન સ્ટાર ટીમ વચ્ચે રમાતી ઓસ્ટ્રીલીયન બીગ બેશ ૨૦-૨૦ ઓવરની ક્રીકેટ મેચ ઉપર કરીકેટ નો સટ્ટો રમાડતા હોય આરોપીઓને પકડી પાડેલ છે.
આરોપીઓના નામ- (૧) સમીરભાઇ હુરોનભાઇ મંસુરી હાલ.રહે.પાણીગેટ મહેંદી નગર દરગાહ પાસે તા.જી.વડોદરા મુ.રહે.કસ્બાવાડ તા.જી.નાંદોદ(રાજપીપળા) (ર) આસીફ શેખ રહે.૧૦૦ એકતા નગર આજવા રોડ સરદાર સ્ટ્રેટ તા.જી.વડોદરા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY