ઉમરાળા બાર એસોસિએશનના ગત વર્ષેના પ્રમુખ કિશનસિંહ એમ.ગોહિલના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં યોજાયેલ બાર એસોસિએશનની બેઠકમાં વર્ષ 2020 માટે ઉમરાળા બાર એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રાઘવેન્દ્રસિંહ બી.ઝાલા, મંત્રી તરીકે ભાવેશકુમાર પી.પરમાર, અને ખજાનચી તરીકે વિપુલકુમાર એલ.ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી
હોદ્દેદારોની બિનહરીફ નિમણુંક કરવામાં આવતા ઉમરાળાના બાર એસો.ના સભ્યો અને ઉમરાળા પંથકના મિત્ર વર્તુળમાં આનંદની લાગણી સ્વાઈ હતી
રિપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




