આજે સાંજે સાડા પાંચ વાગ્યા થી સાડા સાત સુધી દરરોજ (રવિવાર સિવાય) શરૂ થઈ રહી છે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા અદભુત સેવા…. ભાવનગર મોતીબાગ થી રૂપમ રોડ પર કુમાર મોબાઈલ ની સામે *ફ્રી પાર્સલ ભોજન સેવા* વૃદ્ધો, વિદ્યાર્થીઓ,ગરીબ લોકો અને ખાસ કરીને જરૂરિયાત મંદ લોકો માટે……
રોટલી,દાળભાત, શાક… ફ્રી પાર્સલ …. મેસેજ આગળ મોકલી જરૂરીયાત વાળા લોકોને માહિત ગાર કરીને આંગળી ચીંધ્યા નું પુણ્ય મેળવો. વધુ માહિતી માટે 9904367708, 7043638181, 9429094638, 9427262900 પર સમ્પર્ક કરો. આભાર.
ભાવનગર : ગુરુજી 9537634429
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


