સુરેન્દ્રનગર ખાતે ૧૫ મી ઓગસ્ટના સ્વા તંત્ર્ય પર્વની ઉજવણી દરમ્યા્ન ગુજરાત પોલીસ દળના ડેર ડેબીલ્સ્ના બાઈકર્સોએ હેરત ભર્યા અને સાહસીક કરતબો રજુ કર્યા હતા. જેને જોઈને સુરેન્દ્ર નગરના પ્રજાજનો આશ્વર્ય અને રોમાંચિત થઈ ગયા હતા.
જેમાં ચાલુ બાઈકે પોલીસના જવાનોએ સ્ટંટ શો, ચાલુ બાઈકે યોગ, અને જીમ્નેેશીયમના કૌવત, ચાલુ બાઈકે સેલ્ફીા, છાપુ વાંચવું, રાસ રમવા જેવા નિદર્શનો રજુ કર્યા હતા. બાઈકર્સો આગના ગોળામાંથી પસાર થયા હતા. સેટ મહિલા બાઈકર્સે ચાલુ બાઈકે તલવારબાજીનું નિદર્શન કરીને અદભુત દ્રશ્ય રજુ કર્યા હતા. જેની સાથોસાથ રાષ્ટ્રી ય એકતા અને અખંડીતતાની કર્તિ ચાલુ બાઈકે કરી હતી. આ કરતબ નિહાળને મુખ્યમંત્રીશ્રીએ તાળીઓ પાડીને જવાનોને બિરદાવ્યા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર-
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



