જયપુર,તા.૧૦
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી અંગેના સર્વેમાં કોંગ્રસ માટે ઉત્સાહજનક વરતારો થઈ રહ્યો છે ત્યારે ભાજપને વધુ એક ફટકો વાગવાના એંધાણ છે.
ભાજપના સિનિયર આગેવાન જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ ૧૩ ઓક્ટોબરે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની હાજરીમાં જાડાઈ શકે છે. માનવેન્દ્ર ભાજપ છોડવાનુ જાહેર પહેલા જ કરી ચુકવ્યા છે.
એવી યોજના બનાવવામાં આવી રહી છે કે માનવેન્દ્ર પોતાના સમર્થકો સાથે રેલી કાઢીને કોંગ્રેસમાં સામેલ થયા. જા આવુ થયુ તો પશ્ચિમિ રાજસ્થાનની રાજકારણમાં મોટો બદલાવ આવશે. આ વિસ્તારમાં રાજપૂત પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. એવામાં રાજપૂત સમુદાય મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફ વળી શકે છે.
માનવેન્દ્ર હાલમાં બાડમેરથી ભાજપના ધારાસભ્ય છે. લોકસભાની બેઠક માટે ભાજપે ગત ચૂંટણીમાં તેમને ટિકિટ નહી આપ્યા બાદ ખટરાગ શરુ થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




