ગ્રાહકોને ત્રણ દિવસ થી પડતી તકલીફ બાબતે રાજપીપલા પોસ્ટ ના પોસ્ટ માસ્ટર ને પૂછવા માટે તેમનો ફોન લગાવતા ફોન બંધ આવ્યો ત્યારે પોસ્ટ ઓફિસ ના લેન્ડલાઈન પણ ફોન કરતા એક કર્મચારી એ ફોન ઉઠાવ્યો અને પોસ્ટ માસ્ટર ગોહિલ સાથે વાત કરવા જણાવતા સાહેબ બહાર ગયા છે થોડીવાર બાદ ફોન કરવા જણવ્યા બાદ કોઈ ફોન ઉપાડતું ન હોય પોસ્ટ ના જવાબદારો પર ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"