લોયા સ્વામિનારાયણ મંદીરના સંત ઉત્તમ સ્વામીએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી

0
45

રાણપુર પાંજરાપોળના અબોલ પશુઓને નિરણ ખવડાવી તેમના જન્મદિવસની ઉજવણી કરી

બોટાદ જીલ્લા ના રાણપુર પાસે આવેલ સ્વામિનારાયણ ભગવાન નુ પ્રસાદી નુ ગામ એટલે લોયાધામ લોયા સ્વામિનારાયણ મંદીર ના સંત ઉત્તમસ્વામી નો આજે જન્મદિવસ હતો તેમણે જન્મદિવસ ની ઉજવણી રાણપુર પાંજરાપોળ ના એક હજાર કરતા વધુ અબોલ પશુ ઓની સાથે જન્મદિવસ ની ઉજવણી કરી હતી એક સંત પોતાના જન્મદિવસે 400 મણ લીલી નિણ પાંજરાપોળ ના પશુ ઓને પોતાની હાથે ખવડાવી શકતા હોય તો સંસાર માં રહેતા લોકો એ પોતાના મોજ શોખ પડતા મુકીને પોતાનો જન્મદિવસ પાંજરાપોળ ના અબોલ પશુ ઓને ખવડાવી ઉજવવામાં આવે તો જન્મદિવસ ની સાચી ઉજવણી કરી કહેવાય.જ્યારે રાણપુર પાંજરાપોળ ના ટ્રસ્ટીઓએ લોકો ને અપીલ કરી છે કે રાણપુર પાંજરાપોળ ને કોઈ જાતની આવક નથી અને 30 લાખ નુ દેવુ છે દરોજ નો 40 હજાર નો ખર્ચ છે 1000 કરતા વધારે નિરાધાર પશુ ઓના પાલન માટે રાણપુર પાંજરાપોળ ને દાન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY