બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે કોળી સમાજના એક વ્યક્તિ દ્વારા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચીજવા પામી છે મરનાર વ્યક્તિનું નામ જગાભાઈ મોહનભાઈ મેણીયા છે આ બનાવ ની જાણ પાળીયાદ પોલીસને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે આ જગાભાઈ મેણીયા એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કોળી સમાજમાં અને પાળિયાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





