રાણપુરના ખસ ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપી પાડતી રાણપુર પોલીસ

0
10

બે મોટરસાઈકલ સહીત ૬૬.૧૬૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો રાણપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુરના ખસ ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રાણપુર પોલીસે રેડ પાડતા ચાર ઇસમો જુગાર રમતા ઝપાઈ ગયા હતા જેમાં પ્રવિણભાઈ જીકુભાઈ ધાડવી રહે.પાણવી,ભુપતભાઈ ભીમજીભાઈ વડોદરીયા રહે.ખસ, દિનેશભાઈ કાનજીભાઈ વાઘેલા રહે.ખસ,શાંતુભાઈ વિહાભાઈ ખાચર રહે.ખસ આ ચારેય ઇસમો પાસેથી રોકડા ૧૧.૧૬૦ અને બે મોટરસાઈકલ જેની કીંમત ૫૫૦૦૦ કુલ ૬૬.૧૬૦ ના મુદ્દામાલ ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ રાણપુર પોલીસ કરી રહી છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY