બોટાદ: રાણપુર વેપારી મહામંડળના મંત્રી હબીબભાઇ વડિયા હજ પઢવા જય રહ્યા હતા તો તેમનું વહેપારી મહામંડળ ના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા તેમજ વેપારી મહામંડળ એસોશીએશન ના સભ્યો દ્વારા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યું હતુ.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





