વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ

0
25

રૂ.૭૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો

બોટાદ જીલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ વિભાગીય પો.અઘિ. આર.એન.નકુમની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં લોકસભા ચુંટણી-૨૦૧૯ અનુંસંઘાને પ્રોહિ ડ્રાઇવ અનુંસંઘાન દરમ્યાન પાળીયાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેટકર એન.સી.સગર તથા પોલીસ સ્ટાફના માણસો હે.કો.સંજયભાઇ બાવળીયા, હે.કો રસીકભાઇ હાંડા, પો.કો કૌશિકભાઇ સોરરઠીયા, પો.કો. મહેન્દ્રસિંહ ગોહિલ દ્વારા નાઇટ રાઉન્ડ દરમ્યાન પો.કો કૌશિકભાઇ સોરઠીયા તથા પો.કો મહેન્દ્રસિંહ ગોહિલ ને સંયુકત બાતમી ને આઘારે સરવા ગામના પાટીયા પાસે સેવરોલેટ કંપનીની ફોર વ્હીલ જેના રજી નંબર જી.જે.૦૫.સી.કે.૪૬૨૩ માંથી ભારતીય બનાવટનો રોયલ સીલેકટ કંપનીનો ઇગ્લીશ દારૂ બોટલો નંગ-૫ આરોપી દલસુખભાઇ ઉર્ફે દલો અંબારામ સાતનીયા રહે.વાંગઘ્રા પ્લોટ વિસ્તાર તા.વીછીયા વાળાની પાસેથી કબ્જે કરી ઇગ્લીશ દારૂ બોટલો નંગ-૫ કિ.રૂ.૧૫૦૦ તથા ફોર વ્હીલ કિ.રૂ.૭૦૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૨૦૦૦ તથા રોકડા રૂપિયા ૯૦૦ એમ કુલ મુદામાલ કિ.રૂ.૭૪,૪૦૦ સાથે પકડી પાડી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY