બોટાદ જીલ્લાના રાણપુરમાં જૈન ધર્મમાં ચાલી રહેલા પવિત્ર પર્યુષણ પર્વ ની ઉજવણીમાં રાણપુરમાં જૈન સમાજ દ્વારા કુમારપાળ મહારાજા પ્રભુ ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી અને કુમારપાળ મહારાજા ની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી.આ પ્રસંગે શોભાયાત્રા માં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





