રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ગાંધી-તકતી અનાવરણ કાર્યક્રમ યોજાશે

0
28

બોટાદ જીલ્લાના રાણપુરમાં મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર ખાતે ગાંધી-તકતી અનાવરણ કાર્યક્રમ તારીખ 22 સપ્ટેમ્બર ને રવિવારે સવારે 10:30 વાગ્યે ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ ડાભી સહીત અનેક મહાનુભાવો ની ઉપસ્થિતીમાં ગાંધી-તકતી અનાવરણ કાર્યક્રમ યોજાશે

રિપોર્ટર:-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY