આવતીકાલે રાણપુરમાં શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડિટોરીયમ હોલનુ બોટાદ કલેક્ટરશ્રીના હસ્તે ઉદઘાટન..

0
365

બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં શ્રી જતીનભાઈ મનુભાઈ શેઠ દ્વારા તેમના માતૃશ્રીની યાદગીરીમાં અઘતન સુવિધા સાથે ભવ્ય અને આકર્ષક શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડિટોરીયમ હોલ બનાવેલ છે તેનુ જેનુ ઉદઘાટન આવતીકાલે મંગળવારે તા-૨૧.૮.૨૦૧૮ ના રોજ સાંજે 5 ક્લાકે બોટાદ જીલ્લાના કલેક્ટરશ્રી સુજીતકુમાર(IAS) ના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સજનસિંહ પરમાર(IPS),બોટાદ જીલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર(IAS)પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થીત રહેવાના છે તથા જતીનભાઈ શેઠ-પ્રમુખ મુંબઈ,મુકુંદભાઈ વઢવાણા-પ્રમુખ સ્થાનિક રાણપુર,જયસુખભાઈ ખાટડીયા-ઉપ.પ્રમુખ,કિરણભાઇ શેઠ-માનદ મંત્રી,રાકેશભાઈ ગોપાણી-માનદ ખજાનચી, મુંબઈ કારોબારીના સભ્યો તથા રાણપુર કારોબારીના સભ્યો સહીત મોટી સંખ્યામાં મહેમાના,આગેવાનો આવનાર છે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY