કેલ્શિયમ્ હાડકા માટે આદર્શ..

0
49

શરીરને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ્ મહત્વપૂર્ણ છે. આનાથી શરીરની ઘણી જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. હાડકાંઓને મજબૂત કરવામાં પણ કેલ્શિયમ્ ની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. દરરોજ શરીરને કેટલા પ્રમાણમાં કેલ્શિયમ્ ની જરૂર હોય છે તેને લઈને માહિતી મેળવવી અતિ જરૂરી હોય છેકેલ્શિયમ્ બાળપણમાં શરીરને મજબૂત અને હાડકાંઓને મજબૂત કરવામાં ભૂમિકા ભજવે છે. વૃદ્ધાવસ્થામાં કેલ્શયમ હાડકાંઓને મજબૂત જાળવી રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. ઓસ્ટયોપોરોસિસમાં હાડકાઓ નબળાં પડી જાય છે. સગર્ભા મહિલાઓ માટે પણ કેલ્શયમ ખૂબ જ જરૂરી છે.

ગર્ભમાં રહેલા બાળકોના વિકાસમાં પણ કેલ્શિયમ્ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જેથી પોતાની માતાના કારણે બાળકને કેલ્શયમ મળે છે. વૃદ્ધાવસ્થા તરફ વધી રહેલી મહિલાઓમાં કેલ્શયમની કમી હોવાની સ્થતિમાં બિમારીના ખતરા રહે છે. શરીરમાં આશરે ૯૦ ટકા કેલ્શયમ હાડકાં અને દાંતમાં જમા થાય છે. બાકીનું કેલ્શયમનું પ્રમાણ લોહી અને સ્નાયુઓમાં પ્રવાહી સ્વરૂપે હોય છે. સ્નાયુ અને કોશિકાઓને ફેલાવવામાં પણ તેની ભૂમિકા હોય છે. હાર્મોન અને એન્જાઈંમના ફેલાવા માટે પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ભોજનમાં કેલ્શયમની કમી હોવાથી તેની આરોગ્ય ઉપર અસર થાય છે. આના માટે રોગને આમંત્રણ મળે છે. ભોજન મારફતે કેલ્શયમની અછત દૂર કરવામાં આવે તે અતિ જરૂરી છે. કેલ્શયમ કાર્બોનેટ પૂરતા પ્રમાણમાં લેવા માટે ઘણી જરૂરિયાતો હોય છે. આરોગ્ય પ્રત્યે સાવધાન રહેલા લોકોને કેલ્શયમને લઈને સાવધાની જરૂરી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં કેલ્શયમના મહત્વ ઉપર ફરી એકવાર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કેલ્શયમને લઈને વધુ પ્રયોગ કરાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY