સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

0
91

નશામાં ચૂર યુવાને પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત 

ર્જૂનાગઢ,તા.૨૯
જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલમાં યુવાનના આપઘાત મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સામે આવેલ સીસીટીવી જોઇને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે, યુવાને પાંચમા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. યુવાને પાંચમા માળેથી કુદીને આપઘાત કર્યો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, યુવાન રેશલગ પાસે આવીને ઉભો રહે છે અને ત્યાર બાદ આસપાસ કોઈ ન હોવાથી તે ત્યાંથી નીચે ઝંપલાવી દે છે. મહત્વનું છે કે, મૃતક ઉનાનો રહેવાસી હતો અને તેના પિતાની સારવાર અર્થે હોસ્પિટલ આવ્યો હતો.
જ્યારે પિતાની બિમારી સહન ન થતાં આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે, પિતાની બિમારી સહન ન થતા યુવાને આપઘાત કર્યો બાકી હકીકત શુ છે તે હજુ ચોક્કસપણે કહી ન શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY