રાજપીપળા :
નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે આવેલી સરકારી બી એડ કોલેજમાં જી એસ તરીકે ની ચૂંટણી યોજાઈ હતી જેમાં એન એસ યુ આઈ ના પ્રદેશ મંત્રી મોહીન શેખ અને આશીષ રાઠવા એ ઉમેદવારી નોંધાવી હતી ત્યાર બાદ ચૂંટણી થતા મોહીન શેખ ને 55 મત અને આશિષ રાઠવા ને 37 મત મળ્યા બાદ મોહીન શેખ નો 18 મતે વિજય થતા બી એડ કોલેજ માં મોહીન શેખ ને જી એસ તરીકે ઘોષિત કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




