ક્યૂબામાં કોન્ડમનો ઉપયોગ સેક્સ માટે જ નહીં ફુગ્વો,હેયરબેન્ડ માટે થાય છે

0
68

ક્યુબા,તા.૬
કયુબામાં હાલ કોન્ડોમનો ઉપયોગ માત્ર સુરક્ષિત સેક્સ માટે જ થઇ રહ્યો નથી. કોન્ડમ અહીં એક સાથે કેટલીય રીતે થઇ રહ્યો છે જેમ કે બાળકોની બર્થડે પાર્ટીમાં ફુગ્ગાની જેમ ઉપયોગ કરવો તો મહિલાઓ માટે હેયરબેન્ડ તરીકે પણ થઇ રહ્યો છે. તેનું કારણ કયુબાની રાજકીય અને આર્થિક નીતિઓ પણ છે.
દાયકાઓથી અમેરિકન બૈન ઝીલનાર અને સોવિયત મોડલને કેન્દ્રીયકૃત આર્થિક વ્યવસ્થાના લીધે અહીંની દુકાનોમાં મોટાભાગે રોજિંદી વસ્તુઓનો અભાવ હોય છે. પૂરતા પ્રમાણમાં વસ્તુઓ ના હોવાના લીધે લોકો જે વસ્તુ વધુ મળે તેની જીવન જરૂરી વસ્તુમાં ઉપયોગ કરવાની કોશિષ કરાય છે.
હવાનામાં હેરડ્રેસરનું રામ કરનાર સેન્ડ્રા હેરનાંદેજે રહ્યું કે ગ્રાહકો અમારી પાસે ઘણી બધી આશાઓ સાથે આવે છે અને અમે તેમને નિરાશ કરવા માંગતા નથી. અમે અમારા કલાયન્ટને નિરાશ થઇ ને જવા દઇ શકતા નથી. જ્યારે વિકલપનો અભાવ છે તો અમે હાજર વસ્તુ હોય તેમાંથી કોઇ નવો વિકલ્પ બનાવી દઇએ છીએ. સેન્ડ્રા પોતાના ગ્રાહકો માટે કોન્ડમનો ઉપયોગ હેયરબેન્ડ તરીકે કરે છે.
કાન્સર્ટ અને બાળકોની બર્થ ડે પાર્ટીમાં કોન્ડમ મોટાભાગના ફુગ્ગાના સ્થાન પર પ્રયોગ કર્યો છે. કોન્ડમવાળા આ ફુગ્ગામાં સફેદ રિબિન બાંધીને તેને દરિયાકિનારે ઉડાડાય પણ છે. કયારેક-કયારેક તો માછલી પકડવાની રમત માટે પણ કોન્ડોમનો ઉપયોગ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે condamજોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY