અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારની સંમતિથી આઈ ડોનેશન કરાયું 

0
291

ચેતનભાઈ હિમ્મતભાઈ ડોબરીયા (27) રહે,બી-604 અમેઝિંગ સ્ટાર ,મહાવીર સર્કલ યોગી ચોક મોર્નીગ વોક કરવા જતા અકસ્માત થયો જેમાં તેમનું દુઃખદ અવસાન થતા ર્ડો.સંજયભાઈ ઘેડીયા ની જાગૃતિથી તેમના પત્ની જુલીબેન અને પરિવારની સંમતિ થી લોક દ્રષ્ટિ આઈ બેંક અને સક્ષમને આઈ ડોનેશન કરવામાં આવ્યુ. ર્ડો.પ્રફુલભાઇ શિરોયા અને દિનેશભાઇ પટેલ એ આ બાબતે સેવા આપી મૃતકને શ્રદ્ધાંજલિ  આપી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY