કોંગ્રેસી નેતાએ સમર્થકને ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા અટકાવ્યા

0
7

ન્યુ દિલ્હી,તા.૧૯
રાજસ્થાનમાં ચાલી રહેલા વિધાનસભાના ચૂંટણી પ્રચારનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર જાર શોરથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર અને બીકાનેરમાંથી ચૂંટણી લડી રહેલા ડો બી ડી કલ્લા પોતાના સમર્થકને ભારત માતા કી જયનો નારો બોલતા અટકાવતા જાઈ શકાય છે ..એ પછી તેઓ કાનમાં સમર્થકને સૂચના આપે છે, સમર્થક એ પછી ભારત માતા કી જય..ની જગ્યાએ સોનિયા ગાંધી ઝિંદાબાદ અને રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા ભીડ પાસે લગાવડાવે છે.
આ વીડિયો શેર કરીને દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિન્દરપાલ બગ્ગાએ લખ્યુ છેકે ડો બી ડી કલ્લાએ પોતાના સમર્થકને નારો લગાવતા રોકીને કÌš હતુ કે જા આવા નારા લગાવશો તો મુસ્લિમ મત આપણે ગુમાવીશું.
આ વીડિયો પર સોશ્યલ મીડિયા પર જાતજાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY