સુરત,તા.૭
ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરાઈ છે. નેન્સીના ભાઈ અને પિતાએ બાંધકામની મંજૂરી માટે ૫૫ હજારની લાંચ લીધી હતી. આ માટે નેન્સીના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. જે બાદ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
જ્યારે નેન્સી ફરાર થઈ ગઈ હતી. પરંતુ આખરે પોલીસે ફરાર નેન્સીને પણ શોધી કાઢી છે. હાલ છઝ્રમ્ની ટીમ નેન્સી સુમરાની પુછપરછ કરી રહી છે. જે બાદ જ જાણી શકાશે છે, નેન્સી આ સમગ્ર પ્રકરણમાં શું ભુમીકા છે.
ઉલ્લેખનીય છે કે, છઝ્રમ્એ ચોગઠુ ગોઠવીને નેન્સીના પિતા-પુત્રને રૂ.૫૫૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા. જા કે, નેન્સીના પિતા અને ભાઇ મ્યુ.કોર્પોરેશનની વેબસાઇટ પર દર્શાવેલા નંબર દ્વારા ફોન કરીને લાંચ માંગતા હતા.
ત્યારબાદ નેન્સીની પુછપરછ હાથ ધરાઇ હતી. જેમાં અનેક ખુલાસાઓ સામે આવી શકે તેવી સંભાવનાઓ છે. ત્યારે હાલ નેન્સીના પિતા અને ભાઇને ધરપકડ કરી લીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


