ડો.આંબેડકર કુમાર છાત્રાલય ઝાલોદમા બખડતંત્ર,વિધાર્થીનીઓને જમવામાં કરવો પડે છે મુશ્કેલીઓનો સામનો

0
243

ન્યુઝ દાહોદ: દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી ડો.આંબેડકર કુમાર છાત્રાલય ઝાલોદમા આદિવાસી વિધાર્થીઓ રહે છે.જ્યારે સરકારી હોસ્ટેલમાં વિધાર્થીઓને પુરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવતી નથી.વિધાર્થીઓનો દાવો છેકે છેલ્લા કેટલાક સમયથી હોસ્ટેલમાં પુરતા પ્રમાણમાં શાકભાજી પણ આપવામાં આવતુ નથી.હોસ્ટેલમાં કાયમ એકજ પ્રકારના શાકભાજી આપવામાં આવે છે.હોસ્ટેલમાં ફક્ત 15_20 વિધાર્થીઓનો રહેતા હોવા સતા પુરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવતી નથી.જ્યારે કર્મચારીઓ પણ મહીનામાં એક બે દિવસે હોસ્ટેલમાં હાજર થતા હોવાથી હોસ્ટેલમાં રામ રાજ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આમ,આદિવાસી સમાજનાં વિધાર્થીઓનુ સરકારી હોસ્ટેલમાં પણ હનન થઈ રહ્યુ હોય તેમ જણાય રહ્યુ છે.તેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY