નર્મદા,તા.૧૦
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત આવનાર હોવાના પગલે રાજ્યના ડ્ઢય્ઁ અને ગૃહ સચિવ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ૩૧ ઓક્ટોમ્બરે છે, જેને લઈને આજે રાજ્યના ડિજીપી શિવાનંદ ઝા, રાજ્યના ગૃહ સચિવ આનદં મોહન તિવારીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી અને વિવિધ પોઈન્ટ પર તેઓ ગયા હતા. ને જરૂરી જાણકારી લીધી હતી.
આ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમા, નર્મદા એસ.પી મહેન્દ્ર બગાડીયા પણ જાડાયા હતા. આ પ્રસંગે વડોદરા રૂલરમાં પરપ્રાંતિયો પર હુમલામાં ૧૮ યુવાનોની ધરપકડ કરી છે તેમજ અભય ચુડાસમાએ જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





