મેડ્રિડ,તા.૧૦
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને ગત સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરેલા ‘સોશિયલ મોડલ’ ના વિરોધમાં લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પ્રેસિડન્ટ મેક્રોને લાગુ કરેલા આ નવા નિયમોનો વિરોધે મંગળવારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યુ. અંદાજિત ૩ લાખ લોકોએ ફ્રાન્સના અલગ અલગ શહેરોમાં આ નવા કાયદા અને નિયમોનો વિરોધ કર્યો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, કામદારો અને પેન્શનર્સ જાડાયા હતા. લોકોએ પેરિસ, નાઇસ, નેન્ટેસ અને માર્સેલિસ જેવા શહેરોમાં લાખોની સંખ્યામાં રોડ પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
તેઓએ ઇમેન્યુઅલ મેક્રોનના ‘મેઇન્ટેઇન ધ સોશિયલ મોડલ’ને વિનાશકારી ગણાવ્યું હતું અને ‘સોશિયલ મોડલનો વિનાશ’ના બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ફ્રાન્સ ઇકોનોમિ અને લાઅર એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ ‘ફ્રાન્સના લેબલ લા’ને લગતા નવા વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




