અમદાવાદ,તા.૨૧
બનાસકાંઠામાં મીની અંબાજી તરીકે ઓળખાતા દિયોદર તાલુકાના સણાદર ઘામે ભાદરવી પુનમના રોજ મેળો યોજાવાનો છે અને આ મેળાને ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોર ખુલ્લો મુકવાના છે ત્યારે ઠાકોર સેનાના પ્રદેશ મંત્રીએ દિલીપ ઠાકોરનો ઉગ્ર વિરોધ કરવાનો મેસેજ વાયરલ કરતા વહીવીટતંત્રમાં ઉહાપોહ સર્જાયો છે. ગુજરાત રાજ્ય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે આજે સણાદર ખાતે આવતા ગુજરાત સરકારના મંત્રિ દિલીપ ઠાકોરનો વિરોધ કરતો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં મંત્રી દિલીપ ઠાકોરના પુત્રે ઠાકોર સમાજની ત્રણ દિકરીઓ સાથે લગ્ન કરીને બાદમાં તેમને તગેડી મુકી છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


