સુરતના હીરાના વેપારી સાથે મુંબઈના ચાર વેપારીઅોની ૪ લાખની ઠગાઈ

0
11

કાપોદ્રાના વેપારી પાસેથી હીરા ખરીદી ચાર વેપારીઅો હાથ ઊંચા કરી દીધા
સુરત, તા. ૨૬
મુંબઈના ચાર હીરા વેપારીએ કાપોદ્રાના હીરા વેપારી પાસેથી રૂ. ૩૪ લાખના હીરાની ખરીદી કરી રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટાવરાછા રુદ્ર બંગ્લોઝમાં રહેતા આશિષભાઈ મહેશભાઈ તળાવિયાએ આરોપી અજય ડાંખરા (અંધેરી) રોશક શાહ (નાળા સોપારા) નિકુંજ રંગાણી (બાંદ્રા) રવિ લાઠિયા (બાંદ્રા) વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. આરોપીઅોએ અમીતભાઈ બોરડા મારફતે ફરિયાદી પાસેથી રૂપિયા ૩૪ લાખની કિંમતના હીરાની ખરીદી કરી હતી. આરોપીઅોએ ફરિયાદીને રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાતï-છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદના આધારે ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૧૧૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

આભાર – નિહારીકા રવિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY