ડીંડોલીમાં ખુલ્લા મેદાનમાં વીજળી પોલ સાથે લટકી યુવકનો આપઘાત

0
11

સુરત, તા. ૨૯
ડીંડોલી સ્વીમિંગ પુલ સામે જાહેરમાં રાત્રિ દરમ્યાન જાહેરમાં જીઈબીના પોલ ઉપર યુવાને ફાંસો ખાઈ લેતા ચકચાર મચી હતી. બનાવની જાણ થતા પોલીસે લાશનો કબજા લઈ અોળખ કરી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડીંડોલી સ્વીમિંગ પુલ સામે ખેતરમાં જીઈબીના પોલ સાથે એક યુવક ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા સ્થાનિકોએ તાત્કાલિત પોલીસને જાણ કરી હતી. ડીંડોલી પીએસઆઈ કે.એન. ચાવડા દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ કરતા જીઈબીના લાઈટ પોલ સાથે લટકેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. મૃતકના  ખિસ્સામાંથી કાગળ મળ્યો હતો. જેના ઉપર સંધ્યા નામ લખેલુ હતું. મૃતકનું નામ રાજેશ રામલખણ વિશ્વકર્મા ઉ.વ.૩૫ રહે. પટેલનગર ગોડાદરા, મૂળ રહે. યુપી જાનપુર હોવાનુંï જાણવા મળતા પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક કરતા લાશની અોળખ થઈ હતી. પોલીસે લાશનો કબજા લી પીએમ કરવા માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા છે. રાજેશ વિશ્વકર્મા દ્વારા શા માટે આપઘાત કરવામાં આવ્યો તે હજી જાણી શકાયું નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY