સુરત, તા.૩
બે બહેનનો હાથ પકડી છેડતી કરી બિભત્સ લખામવાળા પત્રો લખનારા યુવકની સામે ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ટાઉનશીપની બાજુમાં શિવકૃપા નગરમાં રહેતાં માલા ઉર્ફે અજીત યાદવ નામના યુવકે ફરિયાદીની બે દિકરીનો હાથ પકડી છેડતી કરી હતી. તેમજ બિભત્સ લખામવાળો પત્ર મોકલાવી આરોપી માલા ઉર્ફે અજીત અને તેની બહેન મીનાદેવીએ ફરિયાદીના ઘરે જઈ ગંદી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોધી પોસઈ કે.એન. ચોપડાએ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



