વલસાડ, તા.૧૪
વલસાડ તાલુકાના ડુંગરી ગામે બાલાજી વેફર્સની સામે વાપીથી સૂરત જતા ને.હા.નં.૪૮ની બાજુમાં ખુલ્લી જગ્યામાં તા.૭/૧૧/૧૮ના રોજ સવારે ૭-૩૦ વાગ્યાની આસપાસ ઝાડની ડાળી સાથે બાંધેલી ઝોળીમાં એક થી બે વર્ષની વયની બાળકી મળી આવી છે. બાળકીએ શરીરે પીળા કલરનું ડીઝાઇનવાળું ઝભલું પહેર્યુ છે. જેના માથાના ભાગે ઇજા થયેલી હોય તેવું નિશાન છે. આ બાળકીના જા કોઇ વાલીવારસ હોય તો ડુંગરી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


