નરોલી બ્રીજ નીચે અજાણ્યા વ્યક્તિનું વાહન અડફેટમાં મોત

0
10

વલસાડ, તા.૧૪
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજ નીચે ભિલાડથી વાપી જતા રોડ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વ્યક્તિને અડફટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોîચતાં તેનું સ્થળ ઉપર જ મરણ થયું હતું. મૃતકના વાલીવારસોની તપાસ કરતાં તે મળી આવ્યા નથી. મૃતકની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ, રંગે શ્યામ, સાધારણ બાંધો, કથ્થઇ કલરનો પેન્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિના જા કોઇ વાલીવારસ હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનો સંપર્ક સાધવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY