ડિપ્રેશન ખુબ ખતરનાક છે.

0
165

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિપ્રેશનના પરિણામ સ્વરૂપે વૃદ્ધાવસ્થા વહેલી તકે નજરે પડવા લાગે છે.

એમ માનવામાં આવે છે કે ડિપ્રેશન વ્યક્તને માનસિક અને ભાવનાત્મક રીતે કમજાર બનાવે છે પરંતુ હવે વૈજ્ઞાનિકોએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે કે આ સમસ્યાઓની સાથે સાથે ડિપ્રેશનના લીધે વૃદ્ધ થવાની પ્રક્રિયા પણ ઝડપથી થાય છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં આ મુજબનો દાવો કર્યો છે કે ડિપ્રેશનના કારણે શારીરિક ક્ષમતા ઉપર ખૂબ માઠી અસર થાય છે અને આ સેલ્સમાં એજીંગની પ્રક્રિયાને ઝડપી કરે છે. જે લોકો ગંભીર પ્રકારના ડિપ્રેશનના શિકાર રહેછે તે લોકો વહેલી તકે વૃદ્ધ થઈજાય છે.

મોટી સંખ્યામાં લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ આ તારણ ઉપરપહોંચવા માટે ૨૪૦૭ લોકો ઉપર અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ટેકનીક મોંઘી હોવાની સાથે સાથે થોડીક તકલીફ પહોંચાડનારી પણ હતી. વૈજ્ઞાનિકોએ હવે હાર્ટની આર્ટરિજમાં અચડણ ઊભી કરનાર બાબતો અંગે માહિતી મેળવવા નવી ટેકનોલોજી વિકસિત કરી છે જે શરીરમાં કેમેરાઓ મૂક્યા વગર હાર્ટ અંગેની માહિતી આપી શકશે. ઇમેજીંગના આધાર ઉપર આ નવી ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે.

આ નવી ટેકનોલોજીને પીઈટી-સીટી સ્કેનર નામ આપવામાં આવ્યું છે. આ નવી ટેકનોલોજીના ઉપયોગથી હાર્ટની બિમારીઓથી લોકોને સમયસર માહિતી આપી શકાશે. સ્ટ્રોકનો શિકાર થઈ ચૂકેલા લોકોને ફરી વખત આનો સામનો ન કરવો પડે તેના માટે વૈજ્ઞાનિકોએ એક નવા સાધનની શોધ કરી છે. જે અલ્ટ્રા સાઉન્ડ ડિવાઈઝ છે જે ક્લોટનો સફાયો કરનાર દવાથી સજ્જ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY