બોટાદશહેર માંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી બોટાદ પોલીસ

0
49

પોલીસ અધિક્ષકશ્રી સજનસિંહ પરમાર સાહેબ તેમજ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામા ચાલતી અસામાજીક અને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની ઝુંબેસ અંતર્ગત બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એન.કે.વ્યાસ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદપો.સ્ટેના સતત પ્રયત્ન શીલ રહેતાસર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા તથા પો.કોન્સ રામદેવસિંહ દેવુભા મોરી તથા વનરાજભાઇ વીશુભાઇ બોરીચા તથા જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા મહિલા પો.કોન્સ નયનાબેન રમેશભાઇ જાદવનાઓ સાથે બોટાદ પાળીયાદ રોડ વકિલ ના પેટ્રોલપંપની સામે બોગસ ડોકટર સ્વતંત્રકુમાર બનવારીલાલ સોલંકી જાતે રાજપુત ઉવ.૫૫ રહે.બોટાદ તુરખા રોડ આંબલીવાળો કુવો ઘનશ્યામભાઇ પ્રજાપતિના મકાનમાં ભાડેથી મુળ રહે.તીરવા જી.કનોજ ઉતરપ્રદેશ વાળાએ માનવ જાતિની જીંદગી અથવા શારીરીક સલામતિને જોખમમાં મુકે તેવી રીતે સારવાર કરી તેમજ કોઇ પણ પ્રકારના આધારભુત પ્રમાણપત્ર અથવા ડીગ્રી વિના ડેન્ટલ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા મળી આવેલ હોય તેના વિરુધ્ધ કાયદેશર કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

 જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"