રાણપુર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

0
20

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે બંધારણના ઘડવૈયા એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મજયંતીની ઉજવણી કરવાંમા આવી હતી.ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે રાણપુર શહેરના માર્ગો ઉપર રેલી કાઢવામાં આવી હતી અને શહેરમા વિવિધ જગ્યાએ ફટાકડા ફોડી અને નાચગાન સાથે હષોઁ ઉલ્લાસથી આ જન્મજયંતીની ઉજવણી કરવામા આવેલ હતી.ત્યારબાદ બસસ્ટેન્ડ પાસે આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી આ રેલી પુર્ણ કરવામાં આવી હતી

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY