ન્યુ દિલ્હી,તા.૧૪
કેન્સરની બીમારી આખી દુનિયામાં ઝડપથી પોતાનો પંજા ફેલાવી રહી છે. યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ પ્રમાણે આ વર્ષે દુનિયામાં ૧.૮ કરોડો લોકોને કેન્સર થઈ શકે છે. આ પૈકી ૯૬ લાખ લોકો જીવ ગુમાવે તેવી શકિયતા છે.આ રિપોર્ટ પ્રમાણે દુનિયામાં દર પાંચ પુરુષમાંથી એકને કેન્સર થઈ રÌš છે. ભારતની વાત કરવામાં આવે તો કેન્સરનો રે સ્થિતિર્ઝ્ સ્થિર છે પણ તેના કિસ્સા વધી રહ્યા છે.
ઇન્ડિય મેડિકલિન્સિ ઇન્સ્ટિયૂટયુશન્સના સંશોધકો દ્વારા કરાયેલા રિસર્ચમાં ખુલાસો થયો છે કે ૧૯૯૦થી ૨૦૧૬ની વચ્ચે કેન્સર રેટ સ્થિર છે. ૨૦૧૬માં સૌથી વધારે કિસ્સા પેટના કેન્સરના હતા.હવે લીવર કેન્સર બહુ જલ્દી ફેલાઈ કÌš છે. આ સીવાય ૮.૨ ટકા દર્દીઓ બ્રેસ્ટ અને ૭.૫ ટકા દર્દીઓ ફેફસાના કેન્સરના હોય છે. ૧૯૯૦માં ૫.૫ લાખ ભારતીયોને કેન્સર થયુ હતુ. હવે ૨૦૧૬માં આ સંખ્યા વધીને ૧૦.૬ લાખ થઈ ગઈ છે. કેન્સર બીજા નંબરની જીવલેણ બીમારી છે.
૨૦૧૮માં ભારતમાં ૫.૮૭ લાખ મહિલાઓ અને ૫.૭૦ લાખ પુરુષોને કેન્સર થઈ શકે છે. ૭૫ વર્ષ પહેલા ૯.૪૨ ટકા મહિલાઓ અને ૯.૮૧ ટકા પુરુષોને કેન્સરનો ખતરો રહેલો છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે હાલમાં કેન્સરમાં ૨૦ થી ૩૦ ટકા કિસ્સામાં જીવ બચી શકે છે. જાકે કેન્સરની ખબર શરુઆતમાં જ પડી જાય તો ૮૦ ટકા કિસ્સામાં દર્દીને સારવારથી સ્વસ્થ કરી શકાય છે. જાણો કયા કેન્સરના કેટલા દર્દીઓ હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



