દ્વારકા ખાતે સમૂહ ગુરુલીલામૃત પારાયણ અને શ્રીમદ ભાગવત ગીતા સપ્તાહ ની ઉજવણી કથાકાર્ય શાસ્ત્રીશ્રી મયુરભાઈ દવેના સાનિધ્યમાં પૂર્ણ થયું.

0
160

ભગવાન શ્રી રંગ અવધૂત બાપજી ( નારેશ્વરધામ ) દ્વારા રચિત શ્રી ગુરુલીલામૃત નું સપ્તાહ પારાયણ શ્રી રંગ પરિવાર અમદાવાદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ના દ્વારકાની પાવન ધરતી પર શ્રી ભગવત ગીતા ના મહિમા નું જ્ઞાનવાંચન શ્રી મયુર દવે ની વ્યાસપીઠ પર ઉજવાયું.(21/5 થી 28/5)સાથે સાથે ભજન સંધ્યા ની રમઝટ માં શ્રોતાઓ ભવાઆનંદ વિભોર બની શ્રી કૃષ્ણ અને 20Mઇ સદી ના રંગ અવધૂત રચિત શ્રી ગુરુલીલામૃત શ્રવણ અને મનન કર્યું આ પવિત્ર પ્રસંગે ભરૂચ ના શ્રી રંગ ભજનિક શ્રી હસમુખભાઈ મિસ્ત્રી અને તેઓના ધર્મપત્ની ના મુખેથી રંગવધૂત બાપજી રચિત તેમજ અન્ય ભજન છંદ અને દુહાની રમઝટે ભવિકો ઝૂમી ઉઠ્યા હતા તે પ્રસંગો ની ઝાંખી અત્રે પ્રસ્તુત તસવીરો માં દ્રશ્યમાન થાય છે.

દ્વારકામાં ઉજવાયેલ રુક્ષમણી વિવાહ ના દ્રશ્યો

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY