નર્મદા ડિઝાસ્ટર, પાલિકા ફાયર અને નર્મદા 108 દ્વારા રાજેન્દ્ર વિદ્યાલય ના બાળકો ને તાલીમ અપાઈ

રાજપીપળા: હાલ વરસાદ ની સીઝન શરુ થઈ ચુકી છે ત્યારે આપાતકાલીન પરીસ્તિથી માં પોહચી વાળવા નર્મદા જિલ્લા ની શાળાઓ માં નર્મદા ડિઝાસ્ટર રાજપીપળા નગરપાલિકા ફાયર અને નર્મદા 108 ની ટિમો દ્વારા સોમવારે રાજપીપળા ની રાજેન્દ્ર વિદ્યાલય ના બાળકો ને આપાતકાલીન સ્તિથી માં શું કરવું અને શું ન કરવું અને પ્રાથમિક સારવાર બાબતેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી જેમાં પાલિકાની ફાયર ટિમ સાથે ડિઝાસ્ટર અને 108 ઇમર્જન્સી ના પ્રોગ્રામ મેનેજર ધવલ પંડ્યા સાથે મહંમદ બલુચી સહીત તમામ ટીમોના કર્મચારીઓ એ હાજરી આપી બાળકોને જરૂરી તાલીમ આપી હતી જેમાં રાજેન્દ્ર સ્કૂલ ના પ્રિન્સિપાલ અને શિક્ષકો એ પણ જરૂરી સહયોગ આપી તાલીમ સફળ બનાવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






