ગાંધીનગર,તા.૧૦
ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. જેના પગલે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. ત્યારે રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષની વાતને નકારતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની માગી કરી હતી. સાથે નોટબંઘી અને ય્જી્નો વિરોધ કરતાં કથળાયેલી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
વિધાનસભામાં સત્રના પહેલા દિવસે જ પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં માહોલ ગરમાયો હતો. જેના કરણે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. જેનો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની રજૂઆત કરી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરતાં આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની માગ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



