આ કાયદો બહારના દેશોના શરણાર્થીઓને નાગરિકતા આપવાનો છે : ચુડાસમા

0
26

ગાંધીનગર,તા.૧૦
કૉંગ્રેસના આક્ષેપ પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને કૅબિનેટમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘આ કાયદો દેશના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવવા માટે નથી પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે. કૉંગ્રેસ આ મુદ્દે રાજકારણ ખેલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY