ગાંધીધામ ના કાર્ગો માં યુવાની પથ્થર મારી કરાઈ કરપીણ હત્યા બનાવ પાછળનો કારણ અકબંધ

0
115

પૂર્વ કચ્છ ના ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તાર માં એક યુવક ની લાશ મળી આવી હતી તો આ મૃતક ની નજીકમાજ લોહીના નિશાન સાથે એક પથ્થર પણ મળી આવ્યો છે ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં જનમેદનીના ટોળે ટોળા સ્થળે એકત્રિત થઈ જવા પામ્યા હતા અને લોકોએ પોલીસ ને જાણ કરી હતી બી-ડિવિઝન પોલીસ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી હતી પોલીસ ને શંકા છે કે યુવાનની બોથડ પદાર્થના ઘા ફટકારી કરપીણ હત્યા કરાઈ છે જો કે પી.એમ રિપોર્ટ આવ્યા બાદજ આ યુવાન ની હત્યા ક્યારે અને સેના વડે કરાઈ છે પરંતુ પ્રાથમિક તપાસમાં ગઈકાલે આ હત્યા કરાઈ હોવાનું અનુમાન છે જો કે હજુ સુધી મૃતક યુવાનની ઓળખ થઈ શકી નથી પરંતુ તેની હત્યા થઈ ત્યારથી એક આધારકાર્ડ પોલીસને મળી આવ્યુંછે જેના પરથી તેની ઓળખ થઈ ગઈ છે આ યુવાન નું નામ સહવાગ નંદલાલ ચૌધરી છે આ મૃતક મૂળ બિહાર ફતેહપુર નજીક ના કોઈ ગામનો રહેવાસી છે હવે ઓળખ બાદ યુવાન ની હત્યા કોણે કરી અને આ બનાવ પાછળનું કારણ કયુંછે માટે તે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે ગાંધીધામ માં યુવાન ક્યાં રહેતો હતો તે હજુ પોલીસ જાણી સકી નથી જેથી આ તમામ સવાલોનો જવાબ મેળવવા પોલીસે પોતાના ચક્રોગતિમાન કર્યા છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY