ટોલનાકે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ

0
24

ગોંડલ,તા.૧૬
રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી.
ભરૂડી ટોલ પ્લાઝા પર કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ ટોલ કર્મચારીઓને લાંબી લાઇન ક્લિયર કરાવવા માટે ટકોર કરી હતી. જેને કારણે માથાકુટ થઇ હતી. માથાકૂટ થતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોલનાકાના જવાબદાર અધિકારીઓના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY