ઓબોમા શાસન સમયે પોતાના ટિકાકારોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચવા ટ્રમ્પની વિચારણા

0
73

વાશિંગ્ટન,તા.૨૬
એક અદ્વિત્ય ઘટનામાં પ્રમુખ ટ્રમ્પ અગાઉના ઓબામા વહીવટી તંત્રના ટોચના સુરક્ષા અધિકારી રહેલા પૂર્વ છ અધિકારીઓની સીક્યુોરેટી ક્લિયરન્સ અંગે વિચારી રહ્યા છે. આ છ અધિકારીઓ ટ્રમ્પની ખાસ તો રશિયા તરફી નીતીના ભારે ટીકાકાર હતા, એમ વ્હાઇટ હાઉસે કહ્યું હતું.
આ છ અધિકારીઓમાં CIA ના પૂર્વ ડાયરેકટર જામ બ્રેનન,FBI ના પૂર્વ ડાયરેકટર જેમ્સ કોમી, નેશનલ ઇન્ટેલીજેન્સના પૂર્વ ડાયરેકટર જેમ્સ ક્લાપર,નેશનલ સીક્યોરેટી એજન્સીના પૂર્વ ડાયરેકટર માઇકલ હેડન, પૂર્વ રાષટ્રીપતિની સલાહકાર અને યુએન ખાતેના અમેરિકાના પ્રતિનીધી સુસાન રાઇસ તેમજ પૂર્વ એફબીઆઇ ડાયરેકટર એન્ડ› મેકગેબનો સમાવેશ થતો હતો.
‘આ લોકો સુરક્ષાના મુદ્દાનું રાજકારણ કરે છે અને કેટલાક તો તેમની જાહેર સેવાનું મોનેટીઇઝ કરવા કોઇ મીકેનિઝમ અંગે વિચારી રહ્યા છે’એમ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે પત્રકારનો કહ્યું હતું.’ પ્રમુખ સામે રશિયા સાથે અયોગ્ય સંપર્કના પાયા વિહોણા આરોપો તદ્દન અયોગ્ય છે અને સીક્યોરિટી કલ્યિરન્સ સાથેના લોકો પાયાવિહોણા આરોપો કરીને શુન્ય પુરાવા સાથે તેમના આરોપોને કાયદેસર બનાવવાના પ્રયાસો કરે છે’એમ તેમણે કહ્યું હતું.
જા કે તેમણે સમય મર્યાદા કેટલી હશે તે અંગે કોઇ ખાતરી આપી નહતી.’આ અંગે અમારી પાસે નવી માહિતી આવશે તો ચોક્કસ રીતે તમને પુરી પાડવામાં આવશે’એમ તેમણે કહ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

મ્

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY