અમદાવાદ,તા.૩૦
અમદાવાદની એચ.કે.કોલેજના ક્લાર્ક દિનેશ પટેલે વર્ષ ૨૦૦૯માં આપઘાત કર્યો હતો. જે મામલે હાઇકોર્ટે સમગ્ર મામલે સરકાર તેમજ બ્રહ્મચારી ટ્રસ્ટ અને ગુજરાત યુનિવર્સિટીના વીપીને નોટિસ કાઢી હતી.
આ કેસની વધુ સુનાવણી ૧૧ સપ્ટેમ્બર પર મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિનેશ પટેલનાં આપઘાત બાદ સાક્ષી બનેલા પટાવાળા અશોક વાઘેલા દ્વારા. કોલેજ ટ્રસ્ટ તરફથી હેરાનગતી કરતા હોવાની પીટીશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
મૃતક ક્લાર્ક દ્વારા આપઘાત પહેલા કોલેજનાં બ્રહ્મચારી ટ્રસ્ટથી જોડાયેલા કેટલાક દસ્તાવેજો લઇ લેવા મોબાઈલથી મેસેજ કરવામાં આવ્યો હતો. પીટીશનકર્તા દ્વારા પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે..મૃતકનાં આપેલા પુરાવા તેના દ્વારા પોલીસને આપવામાં આવ્યા હતા.અને તેના લીધે બહ્મચારી ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



