હાલોલ પાવાગઢ ની તળેટી મા આવેલ નારાયણ ધામ તાજપુરા મા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાઇ

0
269

હાલોલ પાવાગઢ ની તળેટી મા આવે નારાયણન ધામ તાજપુરા મા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવા મા આવી વેહેલી સવાર થી જ નારાયણન ભક્તો લાખો ની સંખ્યા મા ઉમટી પડયા હતા

ત્યારે સવારે 8વાગ્યે શ્રી નારાયણન બાપુ ની પાદુકા પૂજન કરવા મા આવ્યું હતું અને ત્યાર બાદ શ્રી નારાયણન બાપુની ગુરૂ વંદના અને ભજન રખવા મા આવ્યું હતું દરેક ભક્તો મા મહાપ્રસાદી લેવા નો લાભ લીધો હતો.

ત્યારે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાની સવારે 9 વાગે નારાયણ ધામ તાજપુરા ખાતે આવી અને તેવો એ નારાયણન બાપુ ની ગુફા એ જઈ તેમના સ્વહસ્તે પાદુકા પૂજન કરવા આવ્યું અને નારાયણન બાપુની સમાધિ ના દર્શન કર્યા હતા .

નારાયણન ધામ આઈ હોસ્પિટલ તાજપુરા મા વર્ષો થી નિશુલ્ક ભાવ થી મફત મા આંખો ને લગતા તમામ રોગો ની સરવાર કરવા મા આવે છે અને દર્દીઓ ને તકલીફ ના પડે તે માટે દરોજ સવારે દર્દીઓ ને લાવા લઈ જવા માટે બસો ની મફત મા સુવિધા આપવા મા આવે છે

ત્યારે નારાયણન ધામ આઈ હોસ્પિટલ મા તાજપુરા મા નવા હોલ અને વધુમા વધુ દર્દીઓ ને સારવાર મળે તે માટે શ્રી નારાયણન ધામ આઈ હોસ્પિટલ ધ્વારા નવા 250 બેડ મૂકવા મા આવ્યા છે ત્યારે ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે તે નવા હોલ તથા હોસ્પિટલ ના નવા 250બેડ નુ લોકાર્પણ કરવા માટે ગુજરાત રજ્ય ના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાની ના હસ્તે કરવા મા આવ્યું અને ત્યાર બાદ હોસ્પિટલ ના સ્ટાફ તથા ડોક્ટરો જોડે મીટિંગ કરીયા બાદ મહાપ્રસાદી લઈ પરત થયા હતા

વહેલી સવાર થી લાખો ભક્તો ઉમટ્યા હતા ત્યારે કોઈ પન પ્રકાર ની અઘટિત ધટના ના બને તે માટે હાલોલ રુલર અને ટાઉન પોલીસ તથા પંચમહાલ જિલ્લા ની તમામ પોલીસ સુરક્ષા માતે ખડે પગે રહીયા હતા અને ટ્રાફિક ના થાય તે માટે સરી એવી પાર્કિંગ અને બહારના વેપરીયો પૂનમ ના મેળા મા વેપાર કરવા માટે આવે છે તેમના માટે આશરે 200 જેટલા પથારા ની પન સુવિધા કરવા મા આવી હતી

જસ્મીન શાહ હાલોલ પંચમહાલ
Mo 9978787684

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY