હળવદ તાલુકા કક્ષાની કલામાં તક્ષશિલા વિધાલય મોખરે.

0
57

હાલના આધુનિક યુગમાં કલા ભુલી જાય છે.ત્યારે હળવદ ની તક્ષશિલા વિધાલય વિદ્યથી ઓ જુદાજુદા ક્ષેત્રોમાંથી ૬ વર્ષથી પ૯ વર્ષના ૯પ૦ સ્પર્ધકોએ ભાગ લેવામવા આવ્યો છે.

હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુગમ સંગીત, ભજન, લોકગીત, ભરત નાટ્યમ, રાસ-ગરબા, લોક નૃત્ય, એક પાત્ર અભિનય, તબલા વાદન, હારમોનિયમ વાદક સહિતની સ્પર્ધામાં તાલુકા તેમજ શહેરના અલગ અલગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષા મહાકુંભ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો જિલ્લાકક્ષાએ પોતાની કલા પીરસશે.
સમૂગીત ગીત માં બાળકો જ્યારે સુર,લય અને તાલ સાથે જ્યારે “કાસમીર ભારતનું કહેવાય એવા કોઈથી ના છીનવાઈ “ગીત ગાય ને સમગ્ર મંત્રમુગ્ધ થઈ ગયા.ભારત્ય નાટ્યમ સ્પર્ધામાં મીની વિભાગમાં બામભટ્ટ દીપિકા અને યુવા વિભાગના પ્રથમ નંબર મેળવનાર પટેલ મહેશભાઈ એ જ્યારે અગભગી મુખમુદ્રા અને જાજમાંન પહેરવેશ સાથે થે થે.. દ્વારા નૃત્ય રજૂ કરતા તાળીઓના ગડગડાટ સાથે બને દીકરીઓને વધવિલિધી હતી.
અ. વિભાગ સંગમ સંગીત ગાયક સ્પર્ધામાં બીજનબર આચાર્ય ધુવિલે “એકસૂકલા વળી આવી રે” ..બાળગીતો ગઈ બધાને ડોલાવ્યા હતા.

તાજેતરમાં યોજયેલો”વોએસોફ ગુજરાતની સ્પર્ધા 3 રાઉન્ડમાં પથમનબર મેળવનાર નાર હળવદ એકમાત્ર શાલ તક્ષશિલા વિધાલય છે.
સમગ્ર કલા મહાકુંભના વિજેતાઓને શાલના પમુખ ડાયાભાઈ ગરધરીયા રમેશભાઇ કેલા અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પધાઓની તૈયારી કરનાર શાલા શિક્ષકો ભારે જહેમત ઉઠાવી હતી.

મયુર રાવલ હળવદ
9909458555
હળવદ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY