હાલ સિવિલ માં રીપેરીંગ કામ ચાલતું હોય એક મજુર ઉપર કામ કરતા અચાનક નીચે પડ્યો જેનું સારવાર દરમિયાન વડોદરા સયાજી માં મોત
રાજપીપળા: રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના પેહલા મળે ચાલતા રેપિરીંગ કામ કરતા એક મજુર અચાનક નીચે પડતા એનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં હાલ રિપેરિંગ કામ ચાલતું હોય ગત તારીખ 21 જુલાઈ ના રોજ બપોરે ત્રણ વાગે એક મજુર અશોક નટુભાઈ વસાવા (45) રહે,ભચારવાડા,નાંદોદ પેહલા માળે કામ કરતા હતા એ દરમિયાન અચાનક આકસ્મિક રીતે એ નીચે પડતા માથામાં ગંભીર ઇજા થઈ હતી અમને પ્રથમ ત્યાંજ સિવિલમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી માં રીફર કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન 22 જુલાઈ ના રોજ સવારે 9-30 વાગે એમનું મોત થયું હતું પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



